1
2
3
4
5
6
7
8
9
10
તસવીરમાં રહેલા માણસોની જાતિ ઓળખાઈ જાય એમ છે. કોઈથી ન પણ ઓળખાય, છતાં જાતિવિશેષનો ઉલ્લેખ ટાળું છું. મુદ્દે આ સ્થળાંતરિતો છે. આ સ્થળાંતરિતો પોતાની પાછળ કેટલું બધું મુકતાં જાય છે : બાળપણ, સલામત જીવન, સરકારની બેજવાબદારી, સમાજનું બંધિયારપણું, સંસ્થાઓની સીમિતતા, આપણી અડધીપડધી સંવેદનશીલતા ને બીજું ઘણું બધું, નૈ!