08 May, 2010

ભાર પાણીનો અને રૂઢિનો / Burden Of Water As Well As Of Custom

5 comments:

  1. વજેસિંહ પારગી08 May, 2010

    સરસ। આપણે તો ઇચ્છીએ કે આવા બધા ભાર લોકોના માથેથી ઊતરે. ભાર વગરનું ભણતર જ નહીં, ભાર વગરનું જીવતર પણ હોવું જોઈએ.

    ReplyDelete
  2. પાણીનો ભાર તો કોઈને કામમાંય આવશે, રૂઢિ તો ભારથીય વિશેષ ‘આડશ’ બની છે. ભરબજારે પગમાં આવે તો પછાડે પણ ખરી.

    એ ફક્ત ‘કાઢનાર’ની જ નહીં, કઢાવનારનીય ભારરૂપ શરમ પણ છે.

    સરસ ચિત્ર ને સંદેશ !

    ReplyDelete
  3. A good picture is worth thousand words.

    ReplyDelete
  4. ભાર પાણી કરતા મૂળમાં રહેલી રૂઢિનો વધારે જણાય છે.

    ReplyDelete