26 December, 2010

Without Childhood

15 comments:

  1. Besides, government, we all in some respect and degree are responsible for unequal society.

    ReplyDelete
  2. મિત્ર ઉમેશ, અભિનંદન.
    છબી ઘણું બધું કહી જાય છે.
    આંખો જો દગો ના કરતી હોય તો ખાટલા પાસે ઉભેલા છે તે હડકાયા બાવળ અને ખાટલાની પેલે પાર કાંટાળી વાડ. પેલી બાજુ છેક વાડની પેલે પાર પાણી અને આ બાજુ રડતા બાળકની આંખોમાં આંસુ. પાયા પાસે ઉભેલા બાળકની આંખોમાં નર્યો પ્રશ્નાર્થભાવ. બાળકો દેશના આવનાર સમયનું ભવિષ્ય કહેવાય છે પણ અહીં તો બાળકોનું જ ભવિષ્ય ધૂંધળું છે. બાળકોની આંખોમાં તો અનેક સવાલ છે પણ તેના જવાબ જડતા નથી... જેમ જેમ વધું વિચારું છું તેમ તેમ કેમ જાણે ચામડી 'જડ' બનતી જાય છે. આ "નગ્ન સત્ય" છે.
    ( શીર્ષક:- 'નગ્ન સત્ય')
    સવજી ચૌધરી, ૯૯૯૮૦ ૪૩૨૩૮.

    ReplyDelete
  3. Jugalkishor Vyas27 December, 2010

    આ દેશને મળેલી આઝાદી – કપડાંમાંથી મુક્તી; સગવડોમાંથી મુક્તી, ઈચ્છાઓમાંથી મુક્તી...અને છેવટ જીવનમાંથી પણ....!!
    સરસ રજુઆત. ધન્યવાદ.

    ReplyDelete
  4. your photo is a big slap on
    modi smiling on the publicity pillars of 'vibrant gujarat' calling children to play and sing and read and quiz !

    it is rightly said only a child can tell the king that he is unclad.

    ReplyDelete
  5. picture of hard reality...
    send it to CM office as picture of Vibrant Gujarat.
    pankti

    ReplyDelete
  6. Gajendra Parmar29 December, 2010

    આને good one કઈ રીતે કહી શકાય કેમ કે આતો આપણી અપૂર્ણ વિકાસની નગ્ન વાસ્તવિકતા છે...

    ReplyDelete
  7. Umesh....hrayday (haiyaa) ne kampavi de evi tasvir chhe...kadach sikka ni aa evi baju chhe jena taraf ochhu dhyaan apay chhe....tasvir ma dekhay chhe eva tamam balako mate hu tamam dosto ne etlu j kais k ..."LET'S UNITE & DO A CAUSE FOR SUCH PEOPLE/CHILDREN AND MAKE OUR STATE...COUNTRY A BEAUTIFUL PLACE TO LIVE"...
    - Neela Boxa, Ahmedabad, India

    ReplyDelete
  8. Sukumar M. Trivedi29 December, 2010

    Eye opening picture.

    ReplyDelete
  9. માણસ જેમ મોટો થતો જાય છે તેમ વધુ જડ થતો જાય છે. પ્રસ્તુત તસવીર આમ તો કંઈ નવી નથી. પણ હિરોઈન જોવા ટેવાયેલી આંખો જયારે આવાં બાળકોને સ્ક્રીન પર જુએ છે ત્યારે કમકમાટી (સાચી કે ખોટી) થાય છે.
    suresh parmar

    ReplyDelete
  10. I appreciate your concern for Dalits...

    Suman Shah

    ReplyDelete
  11. સુરેશભાઈ, મેં તો સત્ય સ્વીકારી લીધું પછી પંચ મારવાની કંઈ જરૂર હતી ખરી? અજાણતાં તમારા હાથે જ તમારા મનની વાત બહાર આવી ગઈ હોય તો હું જાણતો નથી. અને હા, 'માણસ જેમ મોટો થતો જાય છે તેમ વધુ જડ થતો જાય છે.' કઈ રીતે? જરા વિગતે સમજાવશો? ઉદાહરણ આપશો તો વધારે ગમશે?

    ReplyDelete
  12. મિત્ર, સવજી મેં કોઈ પંચ માર્યો નથી. અને વાસ્તવિકતા એ છે કે ‘ગરીબી’ એવી ચીજ છે જેના પર બધાને સહાનુભૂતિ થઇ આવે. મને કદાચ થોડીક થઇ હશે!
    suresh

    ReplyDelete
  13. Awaaz Do, unicef01 January, 2011

    Dear Umesh Solanki,
    THANKS TO YOUR AWAAZ, MANY LIVES LIKE KAUSHALIYA’S CAN GET BETTER.

    8 million children in India are out of school not realizing the right to an education. The Government of India is supporting all states in implementing the Right to Education [RTE]. The RTE gives a timeline of 3-5 years for Children like Kaushaliya to be enrolled in quality schools.

    Kaushaliya is a young girl who lives in the most economically disadvantaged community of Bihar. Her father, Jakhar Manjii, works on a construction site earning an inadequate wage to meet the family needs. He is unable to feed his wife and 9 children and therefore, in order to survive, the whole family must work. Kaushaliya and her siblings work as labourers loading coal for a transporter.

    If it were not for the UNICEF programme in the area, Kaushaliya would have never gone to a school. The programme helps child labourers to go to school.


    Kaushaliya attends a bridge school which is helping her catch up academically so that she can join formal school at a later stage. The RTE ensures that children, even older ones, who have missed out on school receive eight years of quality education.

    Beaming Kaushaliya says, “Before this, my life was very difficult, I did not have time to even sit and rest. Now I study. I play. I do a lot of things.”

    There are 8 million children like Kaushaliya waiting to participate in this essential childhood experience, which is now a fundamental right.

    Let’s not keep them waiting anymore.

    DONATE NOW! And keep speaking up for the
    8 million children out of school!

    Donate Now-help every child benefit from RTE

    Awaaz Do, unicef

    ReplyDelete
  14. Vishnu Rabari02 January, 2011

    vaah... dhundh nikala aam bachcho ka childhood..!

    ReplyDelete