તમે આ છવિ ખારવા સમુદાયની સામાજિક-આર્થિક રીતે મુશ્કેલી ભરી પરિસ્થિતિને દર્શાવવા મૂકી હશે. પણ ધ્યાનથી જોઈએ તો દૃશ્યમાં બે સ્થિતિઓ જક્સટાપોઝ થઈ છે. એક તરફ અસીમ રીતે પથરાયેલી કુદરતનો વ્યાપ છે અને બીજી તરફ એ અસીમતામાં જીવવા માટે, અસ્તિત્વ માટે મથી રહેલ લોક છે... - Kabir
તમે આ છવિ ખારવા સમુદાયની સામાજિક-આર્થિક રીતે મુશ્કેલી ભરી પરિસ્થિતિને દર્શાવવા મૂકી હશે. પણ ધ્યાનથી જોઈએ તો દૃશ્યમાં બે સ્થિતિઓ જક્સટાપોઝ થઈ છે. એક તરફ અસીમ રીતે પથરાયેલી કુદરતનો વ્યાપ છે અને બીજી તરફ એ અસીમતામાં જીવવા માટે, અસ્તિત્વ માટે મથી રહેલ લોક છે...
ReplyDelete- Kabir