ઉમેશ, શ્વેત-શ્યામ ફોટો હોવાને લીધે બાળકની દારુણ હાલત વધુ ઘેરી રીતે પ્રસ્તુત થાય છે. સંપન્ન ઘરોના બાળકોને બળબળતા તડકામાં તન ઢાંકવા એક પણ વસ્ત્ર વગર કેમ જીવાય એ શું ખબર પડે! આપણા દેશની સચોટ પરિસ્થિતિનો તાગ મેળવવા આ હકીકત લક્ષમાં લીધા વગર ચાલે નહીં. ઈન્ડિયાથી જુદા ભારતની આ તસ્વીર છે.
ઉમેશભાઈ સરસ તસ્વીર છે !
ReplyDeleteમેરા ભારત મહાન !!!
સુદર્શન
નગ્નભારત...
ReplyDeleteજનતા ને નિચોવી નાખતું વિકાસ મોડલ
ReplyDeleteTrue india
ReplyDeleteગાંધીજી વખતે જેવું ભારત હતું તેવું જ ભારત આજ પણ છે. જે વિકાસના ભાર તળે દબાઈ ગયું છે.
ReplyDeleteઉમેશ, શ્વેત-શ્યામ ફોટો હોવાને લીધે બાળકની દારુણ હાલત વધુ ઘેરી રીતે પ્રસ્તુત થાય છે. સંપન્ન ઘરોના બાળકોને બળબળતા તડકામાં તન ઢાંકવા એક પણ વસ્ત્ર વગર કેમ જીવાય એ શું ખબર પડે! આપણા દેશની સચોટ પરિસ્થિતિનો તાગ મેળવવા આ હકીકત લક્ષમાં લીધા વગર ચાલે નહીં. ઈન્ડિયાથી જુદા ભારતની આ તસ્વીર છે.
ReplyDeleteNaked TRUTH of India.
ReplyDelete--- Moinuddin Maniar
Advocate in Rohtak
ReplyDeletehttps://www.advchauhan.in/