05 January, 2010

The Window / અભાવની બારી

8 comments:

  1. વાહ, ગમી ગઈ તસવીર... અને આ અભાવની બારીમાં તમારો ભાવ પણ સમજાયો ...

    ReplyDelete
  2. Tame photo post nathi karyo, ek kavita j post kari chhe.

    ReplyDelete
  3. બહુ સરસ, નામ પણ ફોટા જેટલું જ સારું આપ્યું છે તે..લગે રહો .

    ReplyDelete
  4. બહુ સુંદર પિક્ચર છે. તમારી આંખને દાદ આપવી પડે. તમારી ફોટોગ્રાફી જેટલી સુંદર છે એટલું સરસ નામ આપ્યું છે. દિપકભાઈએ કહ્યું તેમ એક કવિતા થઈ ગઈ છે.

    ReplyDelete
  5. Moinuddin G. Maniar, U.K.06 January, 2010

    Dear Umeshbhai,
    Salam Amaste
    I always read/see your e-mail and enjoyed,
    not enjoyed only but more of delighted,
    realy god has very sharp mind and VEDHAK DRASHTI
    Abhavni BAARI and NATURE SAYS as well GARAA MAA LATKELOO SEculizam
    well done, and keep it up your work and deliighted us all.
    May god bless you with health and wealth.
    (Wealth is not only in terms of Money)

    ReplyDelete
  6. ફોટો જોઇને શું કહેવું ? ચાલો વાહ કહીને વખાણ કરી દીધા પણ પછી શું? કોઇ સુંદર હેરોઇનનો ફોટો જોઇને પણ વાહ કહેવાનું અને અભાવની બારી જોઇને પણ વાહ...? ઉમેશભાઇની ફોટોગ્રાફીને દાદ દેવી પડે પણ પેલી અભાવની બારીનું શું?

    ReplyDelete
  7. Rekha Yadav20 January, 2010

    Hey Umesh,
    Good blog photo

    ReplyDelete
  8. Umeshbhai Hats off to u really very nice picture..as Rangyatra said 'very true Bhav in Abhav ni bari'

    ReplyDelete