05 September, 2010

સ્થળાંતર. શું શિક્ષણ ! શું લોકશિક્ષણ ! / The Migration In The Morning (10 Pictures & Text)

1
 2
 3
 4
 5
 6
 7
 8
 9
 10


વીરમાં રહેલા માણસોની જાતિ ઓળખાઈ જાય એમ છે. કોઈથી ન પણ ઓળખાય, છતાં જાતિવિશેષનો ઉલ્લેખ ટાળું છું. મુદ્દે આ સ્થળાંતરિતો છે. આ સ્થળાંતરિતો પોતાની પાછળ કેટલું બધું મુકતાં જાય છે : બાળપણ, સલામત જીવન, સરકારની બેજવાબદારી, સમાજનું બંધિયારપણું, સંસ્થાઓની સીમિતતા, આપણી અડધીપડધી સંવેદનશીલતા ને બીજું ઘણું બધું, નૈ!

15 comments:

  1. Dipak Dholakiya06 September, 2010

    ઉમેશભાઈ,
    ખરેખર જીવંત ફોટા છે. તમારા હાથમાં કસબ તો છે જ પણ કસબ તો દેહ છે એમાં પ્રાણ પૂરે એવી નજર પણ છે જ. આ પહેલાં તમે એક નાની છોકરીનો ફોટો લીધો હતો એને મેં હમણાં સુધી મારા ડેસ્કટૉપના બૅકગ્રાઉંડ તરીકે રાખ્યો હતો. મહિને- બે મહિને બદલાવતો રહું છું. આ ફોટા પણ ગજબ છે.

    ReplyDelete
  2. Jabir A. Mansuri06 September, 2010

    Thanks for promoting to learn how a inclusive growth could be for last-person (Chevada ni vyakti).

    Your research shows agony of deprived people due to haphazard urban planning motivated for & for neo-rich.

    Common man of last-category has to experience inclusive development, its a long way because of vision.

    ReplyDelete
  3. Devang Vibhakar (Editor) - http://www.Speakbindas.com06 September, 2010

    ઉમેશભાઇ,

    નમસ્તે!

    સ્પીકબિન્દાસ પર "ફોટો બોલે છે" સ્પર્ધા શરૂ કરેલ છે. આપના બ્લોગ પર આપે પાડેલા ફોટોગ્રાફ્સ જોયા. ખુબજ સરસ છે. તેમને આ સ્પર્ધાના અનુસંધાને મુકી શકાય. આપની પરમિશન મળે તો.

    ReplyDelete
  4. suresh parmar06 September, 2010

    ‘ફોટા સારા છે’ એવું કહેવું નથી. ખટકતો સવાલ એ છે કે ક્યાં સુધી આવા ‘સરસ’ ફોટા પડાતા રહેશે!!

    ReplyDelete
  5. kahevu hoy to ghanu kahi shakay,
    pann ahiya halaato vyakt thava do ne lens ni jaban ma.

    Great
    Mr. Editor..

    ReplyDelete
  6. arre Umeshbhai bhul thi annoynous ni categoryy ma avai gayu.

    ReplyDelete
  7. Vipool Kalyani07 September, 2010

    પ્રિય ઉમેશભાઈ

    કુશળ હશો / છું.

    અા ફેરાએ સરસ સામગ્રી લઈને અાવ્યા છો. અાભાર. અભિનંદન. "અોપિનિયન"ના અાગામી અંકમાં અા ચિત્રો અને તમારું અાકલન લેવા મનસૂબો છે.

    દરેકને સ્નેહ સ્મરણો.

    વિપુલનાં વંદન

    ReplyDelete
  8. Excellent!
    Umeshbhai, why don't you contribute pictures to may journal? They will be given as photo-articles. Also you can send separate articles as well, in Eng or Hindi.
    Will you?

    ReplyDelete
  9. Dear Shri Umeshbhai,
    Thanks.
    A good picture is worth thousand words.
    Congratulations
    Jay Gajjar,
    Mississauga, Canada

    ReplyDelete
  10. મિત્ર ઉમેશ
    પહેલાતો હું કહીશ કે ફોટો ની એક ઉતમ સેન્સ આપનામાં છે. બીજું કે આપની આ તસ્વીરો ઘણું કહી જાય છે.એકે એક તસ્વીર વર્ષો પહેલા જોએલા દ્રશ્યો ની જાણે યાદ અપાવે છે. ખુબ મજા આવી ગઈ. વિસરાયેલું બધું જાણે ફરી એક વાર સ્મૃતિપટ પરથી પસાર થઇ ગયું ..........
    આભર

    ReplyDelete
  11. Niranjan Buch08 September, 2010

    Why everytime we blame only government and NOT the society.After all we are to be blamed for this and especially our Religious leaders who preach from their vyaspith doing nothing.Intead of doing katha varta, they should go to these people and settle them.

    That is the REAL dharm.

    ReplyDelete
  12. Bipin Parmar, Ahmedabad11 September, 2010

    dear, i appriciate your work. it's a bitter reality of our scocity.

    ReplyDelete
  13. જોતાં જ વિચારતા કરી દે એવી તસવીરો.

    ReplyDelete
  14. these pictures tell all.

    life is so hard and pathetic.

    and our NERO is singing the songs of 'swarnim gujarat' and 'gujarat ni asmita' basking on the idea of building tallest memorial - statue of unity!

    look at his priority :

    no roti, no kapada, no makan...

    no liberty, no equality, no fraternity...

    yes, people are his last priority.

    ReplyDelete